મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રવાપર ચોકડીથી ક્રિષ્ના સ્કૂલ સુધી ચિક્કાર ટ્રાફિકજામ


SHARE







મોરબીમાં રવાપર ચોકડીથી ક્રિષ્ના સ્કૂલ સુધી ચિક્કાર ટ્રાફિકજામ

ગઈકાલે મોરબીમાં પડેલા વરસાદના પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.જેમાં તૂટેલા રોડ રસ્તાઓના લીધે તેમજ વરસાદી પાણી ભરાઈ જવાના લીધે ઠેર ઠેર લોકો હેરાન થતા નજરે પડ્યા હતા અને ખાસ કરીને રવાપર ચોકડીથી લઈને રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલી ક્રિષ્ના સ્કૂલ સુધી તસવીરમાં દેખાય છે તેમ ચીક્કાર ટ્રાફિકજામ સર્જાયો હતો અને લોકો કલાકો સુધી આ ટ્રાફિકજામમાં ફસાયેલા રહ્યા હતા.શહેરમાં આજે વર્ષો જૂની સમસ્યાઓ છે તેનો પણ સત્તાધિશો દ્વારા કાયમી નિકાલ કે ઉકેલ લાવવામાં આવતો ન હોય દર ચોમાસે લોકોએ આ હેરાનગતિ ભોગવી પડે છે




Latest News