મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે આવેલ માટેલીયો ધરો વહેલી સવારથી ઓવરફ્લો


SHARE







વાંકાનેરના માટેલ ગામે આવેલ માટેલીયો ધરો વહેલી સવારથી ઓવરફ્લો

મોરબી જિલ્લાના પાંચ પૈકીના ચાર તાલુકામાં રવિવારના દિવસ અને રાત્રી દરમિયાન ખૂબ સારો વરસાદ પડ્યો છે જેથી કરીને સ્થાનિક નદી, નાલામાં વરસાદી પાણી વહેવા લાગ્યા છે દરમિયાન જો વાત કરીએ વાંકાનેર તાલુકાની તો વાંકાનેર તાલુકામાં રવિવારના આખા દિવસ દરમિયાન ૨૪ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જોકે ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હોવાના કારણે વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે આવેલ માટેલીયો ધરો આજે વહેલી સવારે પાંચેક વાગ્યાથી ઓવર ફ્લો થઈ ગયો છે અને માટેલિયા ધારાનું પાણી હાલમાં રસ્તા ઉપરથી વહેવા લાગ્યું હોવાથી માટેલથી ઉપરના ભીમગુડા સહિતના તરફ જવાનો રસ્તો હાલમાં બંધ થઈ ગયો છે જેથી કરીને તે બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા અને જતા લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે




Latest News