મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખના વર્ષ સમાપનમાં પ્રોજેક્ટોની હારમાળા


SHARE







લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખના વર્ષ સમાપનમાં પ્રોજેક્ટોની હારમાળા

 મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ ત્રિભોવનભાઈ સી. ફૂલતરિયાના વર્ષ સમાપનમાં પ્રોજેક્ટોની હારમાળા સર્જી હતી અને મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ કાયમી ડાયાબીટીસ ચેકઅપ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું, સેનેટરી પેડ વિતરણટ્રાયસિકલ વિતરણ, ગરીબ વિધાર્થીઓને સ્કૂલ ફી અર્પણ, હેર ડોનેશન પ્રોજેક્ટજીવદયા અંતર્ગત નંદીઘર ગૌશાળામાં વૃક્ષારોપણ, હંગર પ્રોજેક્ટ અંતર્ગત સંગાથ વૃધ્ધાશ્રમ ખાતે વડીલોને ભોજન સહિતના પ્રોજેક્ટો કરવામાં આવ્યા હતા.






Latest News