મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારા ઓવરબ્રિજનું અધુરૂ કામ સહિત અનેક સમસ્યાઓથી પારાવાર મુશ્કેલી ભોગવતા ગ્રામજનો


SHARE







ટંકારા ઓવરબ્રિજનું અધુરૂ કામ સહિત અનેક સમસ્યાઓથી પારાવાર મુશ્કેલી ભોગવતા ગ્રામજનો

 છેલ્લા પાંચ વર્ષથી ટંકારા ઓવરબ્રિજનું કામ ચાલુ છે જે આજ સુધી પૂર્ણ ન થયું હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને ઓવરબ્રિજનું કામ અધૂરું હોવાથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેમ છતાં પણ તંત્ર કોન્ટ્રાક્ટર સામે વામણું સાબિત થઈ રહ્યું છે. જેથી કરીને વહેલી તકે કામ પૂરું કરવામાં આવે તે અનિવાર્ય છે અત્રે ઉલેખનીય છે કે, ટંકારા અને મિતાણામાં ઓવરબ્રિજના લોકાર્પણ પુર્વે જ બ્રિજ ચાલુ થઈ ગયા છે. અને મિતાણા ગામે સર્વિસ રોડ આપ્યો જ નથી. જેના લીધે ત્યાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણતે સવાલ ઊભો થયો છે અને હાલ ચોમાસુ ચાલુ થઈ ગયુ છે તો પણ ઓવરબ્રિજનું કામ સો ટકા પૂરું કરવામાં આવ્યું નથી અને સોસાયટીના પાણીના નિકાલનો પશ્ન પુરો થયો નથી નથી આવા સમયે જો ભારે વરસાદ પડશે તો કોન્ટ્રાકટર અને તંત્રની બેદરકારીના લીધે લોકોને વધુ હેરાન થવું પડશે તે નિશ્ચિત છે






Latest News