મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપની નવીટીમ તૈયાર


SHARE







મોરબી પરશુરામ યુવા ગ્રુપની નવીટીમ તૈયાર

મોરબી પરશુરામ યુવા ગ્રુપના નવા હોદેદારોની તા.૧૯ ના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ હોલ ખાતે મિટિંગ મળી હતી અને નવા હોદેદારોની પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી કમલભાઈ દવે અને ધ્વનિતભાઈ દ્રારા નિમણુંક કરવામાં આવી છે જેમાં લીગલ એડવાઈઝર તરીકે મહિધરભાઈ એચ.દવે કોષાધ્યક્ષ તરીકે નયનભાઈ કે. પંડ્યા, પ્રચાર પ્રસારમાં જીગરભાઈ એચ. દવે અને હર્ષભાઈ એમ. જાની, ઉપપ્રમુખ તરીકે આદર્શભાઈ દવે, વિશાલભાઈ મહેતા, યજ્ઞેશભાઇ જાની, ગજેન્દ્રભાઈ ભટ્ટ, ઉદયભાઇ જોશી અને જયદીપભાઇ મહેતા તો સહમંત્રીમાં શિવભાઈ જાની, વિજયભાઈ રાવલ, ગૌરાંગભાઈ દવે, નિરવભાઈ જાની, દીપભાઈ પંડ્યા અને  કપીલભાઈ દવેને લેવામાં આવેલ છે




Latest News