મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં સોમવારે સામાન્ય સભા યોજાશે


SHARE







મોરબી જિલ્લા પંચાયતમાં સોમવારે સામાન્ય સભા યોજાશે


મોરબી જિલ્લા પંચાયતમાં આગામી સોમવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૧૧ વાગ્યે જિલ્લા પંચાયતના સભાખંડમાં આ સામાન્ય સભા રાખવામા આવી છે. 

મોરબી જિલ્લાના વિકાસ કામોને વેગ આપવા માટે મોરબી જિલ્લા પંચાયના પ્રમુખ ચંદુભાઈ સિહોરાના અધ્યક્ષ સ્થાને આગામી સોમવારે સામાન્ય સભા રાખવામા આવી છે જેમાં ગત સામાન્ય સભા અને જિલ્લા પંચાયતની સમિતિઓની બેઠકને બહાલી આપવામાં આવશે ત્યાર બાદ સદસ્યોની પ્રશ્નોતરી લેવામાં આવશે, બિનખેતીની જમીન ઉપર લેવામાં આવતો ઉપકર જિલ્લા એક સમાન રીતે લાગુ કરવો, સ્વભંડોળની રકમમાંથી વિકાસના કામોનું અયોજન, નાણાંપંચની ચાલુ વર્ષ માટે મળનારી ગ્રાન્ટ, સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના કામોની મુદત વધારવી, રેતી કંકર ગ્રાન્ટના રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી આપવી અને નાણાપંચના કામોના આયોજનમાં હેતુફેર કરવા સહિતના એજન્ડા લેવામાં આવ્યા છે.




Latest News