મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી ૨૪૯ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ પકડાયો


SHARE







માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી ૨૪૯ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ પકડાયો

માળીયા (મી) નેશનલ હાઇવે રોડ પર હોનેસ્ટ ચેક પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરતાં તે કાર માંથી ઇગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૪૯ બોટલ દારૂ તેમજ કાર સહિતનો ૩.૭૯ લાખના મુદામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનના શામજીભાઇ ઉઘરેજા તથા જીગ્નેશભાઇ લાંબાને સંયુકત રીતે બાતમી મળેલ કે, “ એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટકાર નંબર જીજે ૨૧ એક્યૂ ૯૪૯૧ માં દારૂનો જથ્થો લઈને કચ્છથી માળીયા તરફ આવે છે જેથી ત્યાં વોચ રાખવામા આવી હતી ત્યારે કાર નીકળતા તેને રોકીને ચેક કરી હતી ત્યારે કારમાંથી  જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૨૪૯ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળીને ૩,૭૯,૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી કિરણભાઇ ભલાભાઇ સોલંકી જાતે રાજપુત (૨૧) રહે. જેતડા તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા વાળની ધરપકડ કરેલ  છે અને હવાભાઇ મોનાભાઇ સોલંકી રહે.જેતડા તા.થરાદ જી.બનાસકાંઠાને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી કરનાર પીએસઆઈ બી.ડી.જાડેજા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, સામજીભાઇ ઉઘરેજા, જીગ્નેશભાઇ લાંબા અને ભગીરથસિંહ ઝાલા તથા દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.






Latest News