હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મોરબી જિલ્લાના પ્રવાસે


SHARE











રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મોરબી જિલ્લાના પ્રવાસે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ૫ (પાંચ)મી જૂને મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ૫(પાંચ)મી જૂને સવારે ૧૦ કલાકે રાજકોટ-મોરબી હાઇવે, હરબટીયાળી  ખાતે ઋષિ સ્મૃતિ સ્થળના ભૂમિપૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૦:૩૫ કલાકે ઋષિ જન્મસ્થળ, ટંકારા ખાતે દર્શનાર્થે જશે.






Latest News