મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાયા


SHARE







મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાયા

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવ્યું હતું ત્યારે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અનિલભાઈ મહેતા, ભૂપતભાઇ પંડ્યા  સહિતના આગેવાનો સંતો મહંતો, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો સહિતના લોકો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે રવિવારના રોજ સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવ્યું હતું અને આચાર્ય પદે શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ (પીઠળવાળા) દ્વારા વિધિ રાવવામાં આવી હતી અને રાંદલમાંના ગરબાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ કિરણબેન સી. ઠાકરઉપપ્રમુખ દર્શનાબેન ભટ્ટપારૂલબેન ત્રિવેદીચેતનાબેન જોષીગીતાબેન ગામોટરીધ્ધીબેન ત્રિવેદીતૃપ્તીબેન ત્રિવેદીદર્શનાબેન જોષી, હીનાબેન પંડયા, નીલાબેન પંડિત, માનસીબેન શર્મા અને ભાવનાબેન મહેતા સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News