મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં લોકોને ગામડે જ ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુથી ૫૫ સેવાઓ મળશે


SHARE





ટંકારા તાલુકામાં લોકોને ગામડે જ ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુથી ૫૫ સેવાઓ મળશે

ટંકારા તાલુકાની તમામ ૪૫ ગ્રામ પંચાયતમાં ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ દ્વારા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ૧૦૦ MBPS સ્પીડ સાથે અન્ડરગ્રાઉન્ડ ફાઈબર કેબલ દ્વારા ગ્રામ પંચાયતોને જોડવામાં આવી છે અને ૧૦૦ MBPS સ્પીડ સાથે ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુની સાથે અંદાજિત ૫૫ સેવાઓ હવે ગ્રામ્યકક્ષાએથી કાર્યરત થશે ટંકારા તાલુકાના વિકાસ અધિકારી નાગાજણ તરખાલા અને ટીમ દ્વારા આગવી શૈલીમાં સરકારની આધુનિક સેવાઓ ગામડે મળેના સુત્રને સાર્થક કરવા માટે રીતસરની ઝુંબેશ હાથ ધરી છે અને એક વર્ષ જેટલા સમયમાં ગુજરાત રાજ્ય અને મોરબી જિલ્લામાં પ્રથમ તાલુકો ટંકારા બન્યો જ્યા તમામ ગામ પંચાયતના વિલેજ ઓપરેટર એના કોમ્પ્યુટર ઉપર ૧૦૦ MBPS સ્પીડ સાથે કામ કરી શકે છે




Latest News