મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાશે


SHARE







મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાશે

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા આગામી તા ૨૯ ના રોજ સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવેલ છે ત્યારે સંતો મહંતો, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને બ્રહ્મ સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહેશે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે તા ૨૯ ને રવિવારના રોજ સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવેલ છે જેમાં આચાર્ય પદે શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ (પીઠળવાળા) વિધિ કરાવશે અને સવારે  ૭:૩૦ કલાકે પૂજા, ૧૨ કલાકે ગોરણી જમણવાર, ૨:૩૦ કલાકે રાંદલમાંના ગરબાનું આયોજન કરેલ છે. આ તકે સંતો મહંતો, આગેવાનો સહિતના હાજર રહેશે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સંસ્થાના પ્રમુખ કિરણબેન સી. ઠાકરઉપપ્રમુખ દર્શનાબેન ભટ્ટપારૂલબેન ત્રિવેદીચેતનાબેન જોષીગીતાબેન ગામોટરીધ્ધીબેન ત્રિવેદીતૃપ્તીબેન ત્રિવેદીદર્શનાબેન જોષી, હીનાબેન પંડયા, નીલાબેન પંડિત, માનસીબેન શર્મા અને ભાવનાબેન મહેતાએ નિમંત્રણ આપ્યું છે.






Latest News