મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબીના ઘુટુ ગામે થ્રેસર મશીનમાં માથામાં બાંધેલી ચુંદડી ફસાઈ જતા પરણીતાનું માથું ધડથી અલગ થઈ જતા મોત
Breaking news
Morbi Today

માળીયા(મી)ના કાજરડા ગામેથી સિંગલ બેરલ બારબોર બંદુક સાથે એક પકડાયો


SHARE











માળીયા(મી)ના કાજરડા ગામેથી સિંગલ બેરલ બારબોર બંદુક સાથે એક પકડાયો

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સંજયભાઇ રાઠોડ તથા ભગીરથસિંહ ઝાલાને સંયુકત રીતે બાતમી મળેલ હતી કે, કાજરડા ગામની દાતર સીમ જવાના રસ્તે સલીમ ઉસ્માનભાઇ ભટ્ટી પોતાની પાસે હેરકાયદે એક સીંગલ બેરેલની બંદૂક રાખે છે જેથી પોલીસે ત્યાં ચેક કરતાં તેની પાસેથી બંદૂક મળી આવી હતી જેથી પોલીસે સલીમ ઉસ્માનભાઇ ભટ્ટી જાતે મિયાણા રહે. કાજરડ રોડ ભોળી વાંઢ વિસ્તાર દાતરના ઝાડ પાસે વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સિંગલ બેરલ બારબોર બંદુક જેની કિંમત ૫૦૦૦ નું હથિયાર કબજે કરેલ છે






Latest News