મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજાવડલા ગામે ઘરમાં જુગાર રમતા સાત ઝડપાયા


SHARE







વાંકાનેરના રાજાવડલા ગામે ઘરમાં જુગાર રમતા સાત ઝડપાયા

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલા રાજાવડલા ગામે જુગર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ૭ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૧૨૮૦૦ સાથે તેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર પોલીસે રાજાવડલા ગામે રહેતા ઈસ્માઈલભાઈ મામદભાઈ વલીભાઈ માથકીયાના ઘરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી ઈસ્માઈલભાઈ મામદભાઈ વલીભાઈ માથકીયા, જાવીદભાઈ ગુલામભાઈ શેખ, શાહબુદીનભાઈ અલાઉદ્દીનભાઈ કડીવાર, હનીફભાઈ ઉસ્માનભાઈ વડાવીયા, ઈર્શાદભાઈ મામદભાઈ કડીવાર, ઉસ્માનભાઈ મામદભાઈ કડીવાર, હુશેનભાઈ ઉસ્માનભાઈ વડાવીયા જુગાર રમતા મળી અવાયા હતા જેથી પોલીસે રોકડા ૧૨૮૦૦ કબ્જે કરીને આગળની  કાર્યવાહી હાથ ધરી હતી




Latest News