વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના  અધિક કલેક્ટરને શુભેચ્છા પાઠવતી ટીમ ભાજપ


SHARE







મોરબીના  અધિક કલેક્ટરને શુભેચ્છા પાઠવતી ટીમ ભાજપ

 રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે જેમાં મોરબીના અધિક કલેક્ટર તરીકે એન.કે. મુછારને મૂકવામાં આવ્યા છે અને તેઓને તેનો ચાર્જ સાંભળી લીધો છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા અને મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજાએ તેઓની શુભેચ્છા મુલાકાત લઈને શુભકામનાઓ પાઠવી હતી




Latest News