મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારો સાથે અરવિંદ કેજરીવાલ કરશે મીટિંગ


SHARE







મોરબીના ઉદ્યોગકારો સાથે અરવિંદ કેજરીવાલ કરશે મીટિંગ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી દિવસોમાં ગુજરાતનાં પ્રવાશે આવી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને પણ ગ્રુપ મીટિંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે

દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આગામી ૧૨/૫/૨૦૨૨ ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મિટિંગમાં હાજર રહેવા માટે મોરબી સીરામીક એસોસિએશનના તમામ હોદેદારો સહિતના મોરબીના ઉદ્યોગકારોને કેજરીવાલ તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના  પ્રમુખ વસંતભાઈ ગોરીયા દ્વારા  મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગકારોને આવવા માટે અનુરોધ કરેલ  છે અને જે ઉદ્યોગકારો કેજરીવાલ સાથે ગ્રુપ મિટિંગમાં જોડાવવા માંગતા હોય તે ઉદ્યોગકારનું નામઉદ્યોગનું નામ મોકલી આપવા જણાવ્યુ છે તે મુજબનો સમય ઉદ્યોગકારોને આપવામાં આવશે અને ઉદ્યોગકારોએ પોતાની વિગત ૮૭૩૨૯ ૧૮૧૮૩ ઉપર મોકલવી આપવા માટે આમ આસામી પાર્ટીના નેતા પરેશભાઈ પારીઆએ જણાવ્યુ છે 






Latest News