મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર છવાયો આનંદ: મોરબીના ભોરણીયા પરિવારની સેવાકીય પહેલ મોરબી વાવડી ચોકડીથી પંચાસર રોડ વચ્ચે એક મહિનાથી બોલેરો કાર બની જોખમ, તંત્રની બેદરકારી સામે સવાલ હળવદના કડીયાણા ગામે ગોચરની જમીનમાંથી થતી ગેરકાયદે ખનીજ ચોરી રોકવા સરપંચ-તલાટિએ કરી ટીડીઓ-મામલતદારને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જિલ્લામાં એક મેકને રમઝાન ઈદની શુભકામના પાઠવીને ઈદની ઉજવણી કરાઇ


SHARE





મોરબી શહેર અને જિલ્લામાં એક મેકને રમઝાન ઈદની શુભકામના પાઠવીને ઈદની ઉજવણી કરાઇ

મોરબી શહેર સહિત જિલ્લાભરમાં આજે અખાત્રીજ તેમજ રમઝાન ઈદની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવનાર છે. ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શહેર અને જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાવમાં આવેલ છે છેલ્લા ૩૦ દિવસ સુધી રોજા રાખ્યા બાદ મુસ્લિમ બંધુઓ દ્વારા રમઝાન ઈદ પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ ઈદગાહ ખાતે મુસ્લિમ બિરદારોએ ઈદની નમાજ અદા કરી હતી અને એક મેકને મુસ્લિમ બંધુઓ દ્વારા રમઝાન ઈદ પર્વની શુભકામનાઓ પાઠવવામા આવી હતી આ તકે સમાજના ધર્મગુરુ અને આગેવાનો સહિતના હાજર રહ્યા હતા




Latest News