મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ  સમિતિના ચેરમેને કર્યું સરપ્રાઇસ ચેકિંગ


SHARE





મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ  સમિતિના ચેરમેને કર્યું સરપ્રાઇસ ચેકિંગ

 હાલમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને રોડ રસ્તાના કામો જીલ્લામાં કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા ભરતનગરથી  ખોખરા થઈને બેલા ગામ તરફ જવાના રસ્તા ઉપર ચાલતા કામનું નિરીક્ષણ કરવા માટે પહોચ્યા હતા અને રોડનું કામ લાંબા સમયથી બંધ હોય રોડનું અધૂરું વહેલી તકે પૂરું કરવા માટે અને મજબૂત રોડ બનાવવા માટે જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરને સૂચન આપી હતી

 




Latest News