મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત બાદ રિક્ષામાંથી નીચે પડેલ યુવાન ઉપર ટ્રક ટ્રેલરના ટાયર ફરી જતાં ઘટના સ્થળે જ મોત મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની અધર ટેક્સ સમિતિના ચેરમેન ગિરિરાજસિંહ ઝાલાએ ચાર્જ સાંભળ્યો


SHARE





મોરબી પાલિકાની અધર ટેક્સ સમિતિના ચેરમેન ગિરિરાજસિંહ ઝાલાએ ચાર્જ સાંભળ્યો

 મોરબી નગરપાલિકાની જુદીજુદી કમિટીના ચેરમેનો દ્વારા ચાર્જ સંભાળવામાં આવી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર-૪ ના કોર્પોરેટર ગિરિરાજસિંહ સુખદેવસિંહ ઝાલાને મોરબી નગરપાલિકાના અધર ટેક્સ સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી સોપવામાં આવી છે ત્યારે ચેરમેન તરીકેનો તેઓને ચાર્જ સાંભળતા મોરબી રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ આર. જાડેજા તેમજ મોરબી શહેરના પ્રમુખ વિશ્વરાજસિંહ કે. જાડેજા તેમજ મોરબી જિલ્લા ઉપપ્રમુખ શક્તિસિંહ જાડેજાએ તેમને શુભકામના પાઠવી હતી




Latest News