મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દીવસની ઉજવાયો


SHARE







મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દીવસની ઉજવાયો

૨૫-એપ્રીલને વિશ્વમાં વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા તમામ તાલુકાઓમાં મેલેરીયા અંગે  જનજાગ્રુતી લાવવા અને મેલેરીયા મુકત ગુજરાત-૨૦૨૨ નાં સંદેશાને લોકો સુધી પહોચડવા રેલી સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા અને મોરબી જીલ્લાનાં ૩૦  પ્રાથમિક આરોગ્ય કેંદ્રોમાં વિશ્વ મેલેરીયા દીવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ શાળાઓમાં બાળકોને મચ્છરના પોરા અને ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓ દ્વારા નિદર્શન કરી વિદ્યાર્થી ઓને માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત ગ્રામ્ય લેવલે આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ દ્વારા જુથ ચર્ચાવ્યક્તીગત સંપર્કતેમજ મેલેરીયા અંગે નાં સાહીત્ય નાં વિતરણલોક આગેવાનોનાં સંદેશાઓ દ્વારા વગેરે પ્રચાર પ્રસારનાં માધ્યમોથી લોકોને મેલેરીયા અંગે માહીતગાર કરવામા આવેલ હતા મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયામુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. જે.એમ કતીરાતેમજ જીલ્લા મેલેરીયા અધીકારી ડો.સી.એલ.વારેવડીયાએ મોરબી જીલ્લાનાં તમામ લોકો મેલેરીયા અંગે જાગ્રૂતી કેળવે અને ગુજરાત રાજ્ય તથા મોરબી જિલ્લાને મેલેરીયા મુકત બનાવવાં સાથ સહકાર આપે તે માટે અપીલ કરી હતી






Latest News