મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વર્ષામેડી અગર વિસ્તારમાં દવા, ફ્રૂટ અને નાસ્તાનું વિતરણ કરાયું


SHARE







માળીયા (મી)ના વર્ષામેડી અગર વિસ્તારમાં દવા, ફ્રૂટ અને નાસ્તાનું વિતરણ કરાયું

મોરબી જીલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગઆરોગ્ય શાખા, અગરીયા હિતરક્ષક મંચ, માળિયા આઇસીડીએસ વિભાગ, આમરણ  મોબાઈલ હેલ્થ યુનિટ અને વર્ષામેડી આંગણવાડી વર્કર બહેનોના સંયુક્ત પ્રયાસે વર્ષામેડી અગર વિસ્તારમાં અગરિયાઓના બાળકોકિશોરીઓધાત્રી માતાઓસગર્ભા બહેનોને ગરમ નાસ્તોફ્રુટ અને ટી.એચ.આરનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને આરોગ્યની મોબાઈલ હેલ્થ વાન દ્વારા વર્ષામેડી અગર વિસ્તારોમાં અગરિયા ભાઈયોબહેનો અને બાળકોને આરોગ્ય માટે દવાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતસિંહ બી. બારૈયાવર્ષામેડી આંગણવાડી કેન્દ્રના આંગણવાડી વર્કર બહેનો શ્રીમતી ભારતીબેનદિવ્યાબેન તેમજ આમરણ મોબાઈલ હેલ્થ યુનિટના મિહિરભાઈ ગોસાઈ સહભાગી બન્યા હતા.






Latest News