મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા  લાલાબાપાની પુણ્યતિથી ઉજવાઇ


SHARE







મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા  લાલાબાપાની પુણ્યતિથી ઉજવાઇ

મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ દ્વારા  મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ  મોરબી દ્વારા પૂજય સંત લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી અને સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧ માં વ્રજ હોસ્પિટલ સામે આવેલ બ્રાહ્મણ વાડી ખાતે કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો જેમાં મહાઆરતી સમયે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જ્ઞાતિ અગ્રણી તેમજ ડેપ્યુટી ડીડીઓ ઈલાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ પ્રસંગે મંડળના પૂર્વ પ્રમુખને જ્ઞાતિજનોએ  બે મિનિટનું મૌનપાળી  શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી તેવું પ્રમુખ ઈશ્વરભાઈ એમ. રાઠોડની યાદીમાં જણાવ્યું છે.




Latest News