મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા-મોરબી સીટી એ ડીવી.ના દારૂના ગુનામાં આરોપી પકડાયો


SHARE











મોરબી તાલુકા-મોરબી સીટી એ ડીવી.ના દારૂના ગુનામાં આરોપી પકડાયો

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા, દશરથસિંહ ચાવડા તથા યોગીરાજસિંહ જાડેજાને ખાનગી રાહે હકિકત મળેલ કેમોરબી સીટી એ ડીવી. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા નોંધાયેલ દારૂના જુદાજુદા બે ગુનાના કામે આરોપી નાસ્તો ફરતો હતો તે આરોપી સુરેશભાઇ નથુભાઇ સાલાણી રહે, ભીમાસર તાલુકો રાપર વાળો હાલે લાલપર શૈલેષ વે બ્રિજ પાસે ઉભેલ છે જેથી પોલીસે ત્યાંથી સુરેશભાઇ નથુભાઇ સાલાણીકોળી (ઉ.૨૮)રહે. ભીમાસર શનવાંઢ વાડી વિસ્તારમાં તાલુકો રાપર વાળાની ધરપકડ કરેલ છે અને તે આરોપીને મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવેલ છે






Latest News