મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ દ્વારા ડો.બાબાસાહેબની જયંતિ પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા


SHARE







મોરબી શહેર ભાજપ દ્વારા ડો.બાબાસાહેબની જયંતિ પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા

ડો.બાબાસાહેબ આંબેડકરજીની જયંતિ ના રોજ મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા ડો. બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજામોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદળીયા, મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન કે પરમાર, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા, પ્રદેશ યુવા ભાજપ અગ્રણી રૂચિરભાઈ કારિયા, જયદીપભાઈ હુંબલ, ડી.ડી.જાડેજા, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા, તેમજ અજયભાઇ ગરચર, અરૂણભાઈ રામાવતમિતુલભાઈ ધ્રાંગાકેયુરભાઈ પંડ્યારવિભાઈ રબારીજયેશભાઇ ડાભી, અજયભાઇ કોટક, મહેશભાઈ સોલંકી, શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી, રાજેશભાઈ પરમાર સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.






Latest News