ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના મીતાબેન કાચરોલા રાજ્યકક્ષાની બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન


SHARE







મોરબી જિલ્લા પંચાયતના મીતાબેન કાચરોલા રાજ્યકક્ષાની બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન

અમદાવાદ ખાતે જિલ્લા પંચાયતના કર્મચારીઓની રાજ્યકક્ષાની બેડમિન્ટન ટૂર્નામેન્ટનું આયોજન કરવાં આવ્યું છે તેમાં મોરબીના મીતાબેન કાચરોલા ચેમ્પિયન બનેલ છે. અને અમદાવાદ ખાતે જિલ્લા પંચાયતના  કર્મચારીઓની રાજયકક્ષાની રમાઈ રહેલી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સમગ્ર રાજ્યમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં મોરબીના મીતાબેન આર.કચરોલાએ અન્ય જિલ્લાના પ્રતિસ્પર્ધીઓને હરાવી રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ પહેલા ૨૨થી ૩૦ માર્ચ સુધી હરિયાણાના પંચકુલા ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસની ટુર્નામેન્ટમાં ભાગ લઈ સારો દેખાવ કર્યો છે






Latest News