મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઓફીસમાંથી ૩૫ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE





મોરબીના વાવડી રોડ ઓફીસમાંથી ૩૫ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના વાવડી રોડ બાપા સીતારામ મઢુલી પાછળ આવેલ ઓફીસમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવે છે તેવી હક્કિત મળી હતી જેના આધારે પોલસે દારૂની રેડ કરી હતી ત્યારે ઓફિસમાથી ૩૫ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦,૫૦૦ નો મુદામાલ કજે કરીને એક શખ્સની ધરપકડ કરેલ છે. 

મોરબી સીટી એ ડીવીઝન સર્વેલન્સ પોલીસ ટીમ સિટી વિસ્તારમાં પેટ્રોલીંગ હતી ત્યારે ચકુભાઇ કરોતરાને ખાનગીરાહે હકિકત મળેલ કે પૃથ્વીરાજસિંહ દીલુભા ઝાલા રહે.મોરબી વાવડીરોડ સોમૈયા સોસાયટી વાળો પોતાની વાવડી રોડ બાપાસીતારામ મઢુલી પાછળ આવેલ પોતાની ઓફીસમાં ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે જેથી કરીને પોલીસે આ હકિકત આધારે રેઇડ કરી હતી ત્યારે આરોપી પૃથ્વીરાજસિંહ દીલુભા ઝાલાની ઓફીસમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની સીલબંધ ૩૫ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦,૫૦૦ નો મુદામાલ કજે કરીને આગળની કાર્યવાહી કરી હતી આ કામગીરી પીઆઇ બી.પી.સોનારા, પીએસઆઈ એસ.એમ.રાણા, મહાવીરસીંહ પરમાર, કિશોરભાઇ મિયાત્રા, રામભાઇ મંઢ, ભાનુભાઇ બાલસરા, ચકુભાઇ કરોતરા, ભરતભાઇ હુંબલ, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ રાઉમાં, સંજયભાઇ બાલાસરા તથા સમરતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 
 
 
 



Latest News