મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં જકસીની વાડીમાં મંત્રી મેરજાએ કર્યું પેવાર બ્લોકના કામનું ખાતમહુર્ત


SHARE







મોરબીમાં જકસીની વાડીમાં મંત્રી મેરજાએ કર્યું પેવાર બ્લોકના કામનું ખાતમહુર્ત

મોરબીના વોર્ડ નં-૧૨ માં આવતા વાડી વિસ્તારની અંદર પેવર બ્લોકના કામનું મંત્રીએ ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નગરપાલિકાના વિસ્તારમાં હાલમાં જુદી-જુદી જગ્યાઓએ મંત્રીના હસ્તે ખાતમહુર્ત કરવામાં આવતા હોય છે ત્યારે આજે મોરબી નગરપાલિકાના વોર્ડ નં-૧૨ ની અંદર આવતા બોરીયા પાર્ટી વાડી વિસ્તારની અંદર આવેલ જકસીની વાડીમાં પેવાર બ્લોકના કામનું ખાતમહુર્ત રાજ્યના પંચાયત વિભાગના મંત્રી અને મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને ૩૮ લાખ રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે તેવું નગરપાલિકાના અધિકારી અને પદાધિકારી પાસેથી જાણવા મળેલ છે આ તકે મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કરીબારી ચેરમેન સુરેશભાઈ દેસાઇ, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા






Latest News