વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના બીલીયામાં શાળાના બાળકોને પેન, બુક, પેન્સિલ આપવામાં આવી


SHARE







મોરબીના બીલીયામાં શાળાના બાળકોને પેન, બુક, પેન્સિલ આપવામાં આવી

મોરબી તાલુકાનાં બીલીયા ગામે શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સ્વ.ભગવતીબેન પ્રહલાદભાઈ ગામીની પુણ્યતિથિએ પુનીતભાઈ પ્રહલાદભાઈ ગામી તરફથી ફુલ સ્કેપ બુક, સ્કેલ, રબ્બર, પેન્સિલપેન દરેક બાળકને આપવામાં આવી હતી તેથી શાળા પરિવાર, ગ્રામજનો તથા આચાર્ય કિરણભાઈ કાચરોલા તરફથી તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જયારે ગુણોત્સવ 2.0 નું શાળા ગ્રેડેશન જાહેર થતા શ્રી શુક્રમણી પ્રાથમિક શાળા જસાપરને **  ગ્રેડ મેળવી સમગ્ર માળીયા તાલુકા અને જસાપર ગામનું નામ રોશન કર્યું છે. જે બદલ આચાર્ય અશ્વિનભાઈ આહીર સમગ્ર શાળા સ્ટાફ અને બાળકોને અભિનંદન પાઠવે છે આગામી દિવસોમાં શાળા ઉતરોતર વધુ પ્રગતિ કરે તેવી શાળા સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો પાસે કામના રાખે છે.




Latest News