મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના આગેવાન દ્વારા સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમ ભરી આપવાની માંગ


SHARE







મોરબીના આગેવાન દ્વારા સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમ ભરી આપવાની માંગ

સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમોને પાણીથી ભરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે

તેઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, હાલમાં ગુજરાત તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્ર માં વરસાદની ખેચ છે અને સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી નથી ત્યારે સૌરાષ્ટ્રની જીવ દોરી સમાન સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રભરના ડેમોને પાણીથી ભરી આપવા અને જગતના તાતને પોતે કરેલ વાવેતરોને બચાવવા માટે ડેમો થકી સિંચાઈ માટેનું પાણી આપવા માંગણી કરેલ છે

 






Latest News