મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા પાસે કારખાનાના કવાર્ટરમાં સગીરાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







મોરબીના નવા સાદુકા પાસે કારખાનાના કવાર્ટરમાં સગીરાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી નજીકના નવા સાદુકા ગામ પાસે આવેલ કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મજૂરની સગીર વયની દીકરીએ તેના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડીને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નવા સાદુકા ગામ પાસે આવેલ શિવ શક્તિ ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા આમીચંદભાઈ ભીલની ૧૬ વર્ષની દીકરી સીમાબેને લેબર કવાર્ટરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક સગીરાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરે છે જોકે પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હજુ સુધી સગીરાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તેની નક્કર માહિતી સામે આવેલ નથી

 






Latest News