મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે જાટ સમાજનો સાતમો વાર્ષિક ઉત્સવ ઉજવાયો


SHARE





મોરબીના ભરતનગર ગામે જાટ સમાજનો સાતમો વાર્ષિક ઉત્સવ ઉજવાયો

મોરબીમાં જાટ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતનગર ગામે થોડા દિવસો પહેલા સાતમો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો ત્યારે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભજન ગાયક કલાકારો અને બાડમેરના ભજન કલાકારોએ જમાવટ કરી હતી આ તકે દેવરામજી ભાદુ, અશોકજી મુંડ, સાવનજી ચૌધરી, દેવરાજસિંહ જાડેજા, ડો.દેવેનભાઈ રબારી, પ્રભાતભાઈ આહીર સહિતના લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ રામુરામ પટેલ, પ્રદીપકુમાર ગોદારા, પ્રેમજી ગોદારા, સ્વરૂપા રામજી, કિષ્ના બેનીવાલ, રામકુમાર બેંદા, જેઠારામ મનમોરા, બાબુલાલ લોહમોરડા, રામેશ્વરલાલ માચરા, હંસરાજ કિલકા, દલુરામ સિયાગ સહિતએ જહેમત ઉઠાવી હતી






Latest News