મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જ્ઞાનગંગા ખાતે બ્રહ્માકુમારી દ્વારા બર્ફાની બાબાનું આયોજન કરાયું


SHARE







વાંકાનેરમાં જ્ઞાનગંગા ખાતે બ્રહ્માકુમારી દ્વારા બર્ફાની બાબાનું આયોજન કરાયું

વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં જ્ઞાનગંગા ખાતે બ્રહ્માકુમારી દ્વારા બર્ફાની બાબા અમરનાથના દર્શનનું શિવરાત્રી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરીને સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઘણા બધા ભક્તો ત્યાં દર્શનનો લાભ લેવા માટે આવ્યા હતા ત્યારે બ્રહ્માકુમારીના બહેનોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૧ થી દર વર્ષે શિવરાત્રીના દિવસે ત્યાં બર્ફાની બાબા અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવે છે જેનો ઘણા બધા લોકો લાભ લીધો હતો






Latest News