મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આઝાદ રેલી- સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરાશે


SHARE







મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા કાલે આઝાદ રેલીનું આયોજન

 મોરબીમાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિત્તે તા.૨૭ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે આઝાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલીનો રૂટ આઝાદ પાર્ક એટલે કે કર્તવ્ય જીવદયા કેન્દ્રથી રેલી શરૂ થશે જે રવાપર રોડ, બાપા સીતારામ ચોક, ભગતસિંહ પ્રતિમા બાદ સરદાર બાગની સામે પૂર્ણ થશે. આ રેલીમાં કાર, બાઇક, સાયકલ લઈને નગરજનો પણ જોડાઈ શકે છે

પ્રતિમાનું અનાવરણ 

 ક્રાંતિકારી સેના દ્વારા અંદાજે બે વર્ષથી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મોરબીમાં આવે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા અને અમુક દેશ વિરોધી એકલદોકલ વ્યક્તિઓએ કામ વારંવાર રોક્યું હતું પણ અંતે સત્યનો વિજય થયો અને પ્રતિમાની સ્થાપના થઇ રહી છે અને આ પ્રતિમાનું અનાવરણ સરદાર બાગની સામે શનાળા રોડ ઉપર ૨૭/૨/ (રવિવાર) ના રોજ સવારે ૧૧ વાગે કરવામાં આવશે

 






Latest News