હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડે ની અનોખી ઉજવણી કરાઇ


SHARE









મોરબીમાં ઇન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડે ની અનોખી ઉજવણી કરાઇ

રાષ્ટ્રભાવના સાથે સેવાને વરેલી અને સમગ્ર મોરબી પંથકમાં અગ્રીમ સેવાકીય સંસ્થા ઇન્ડીયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ફેબ્રુઆરી એટ્લે કે વેલેન્ટાઇન ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને "હું ભારત માતા ને ચાહું છું.. ( I Love Bharatmata) કાર્યક્રમનું શનાળા રોડ ખાતે આયોજન કરવામાં અવાયું હતું ત્યારે આર.એસ.એસ.ના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જે.એસ. ભાડેશિયાના વરદહસ્તેમાં ભારતીનું વિધિવત પૂજન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આઈ હતી ત્યારે મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લએ વૈદિક વિધિથી સાથે ભારત માતાનું પૂજન કરાવ્યુ હતું  અને વર્તમાન સમયમાં વિદેશી સંસ્કૃતિનું આપણાં દેશના યુવાનોને ધેલું લાગ્યું છે ત્યારે વેલેન્ટાઇન દિવસને બદલે વાત્સલ્ય દિવસ તરીકે ઉજ્વી ભારતમાતા પ્રત્યે આપણો પ્રેમ, લાગણી અને સમર્પણની અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી આ તકે પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, સિંધી સમાજના તુલસીભાઈ, ઓમ શાંતિ ગ્રુપના શિક્ષકો, વિદ્યાર્થીઓ, પત્રકાર મિત્રોઇન્ડીયન લાયન્સ ગુજરાત સ્ટેટ ઉપ પ્રમુખ ધીરુભાઈ સુરેલિયા, પ્રમુખ ભાવેશભાઈ, સેક્રેટરી હર્ષદભાઈ તથા ક્લબના સભ્યો હાજર રહ્યા હતા




Latest News