હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા પત્રકાર એસોસિયેશન-મોરબીના હોદેદારોનું કરાયું સન્માન


SHARE







મોરબી રાજપૂત કરણી સેના દ્વારા પત્રકાર એસોસિયેશન-મોરબીના હોદેદારોનું કરાયું સન્માન

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ એ.કે. કોમ્યુનિટી હોલ ખાતે શ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા અને શહેર દ્વારા પત્રકાર એસોસિયેશન-મોરબીના નવનિયુક્ત હોદેદારોના સન્માન માટેનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં પત્રકાર એસોસિયેશનના પ્રમુખ અતુલભાઈ જોષીનું રાજપૂત કરણી સેનાના જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ દ્વારા તલવાર અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમજ ત્રી રવિભાઈ ભડાણીયા, સહમંત્રી ચંદ્રેશભાઈ ઓધવીયા, ખજાનચી જીજ્ઞેશભાઈ ભટ્ટ, કારોબારી સભ્ય રાજેશભાઈ અંબાલિયા, રવિભાઈ મોટવાણી, હિમાંશુભાઈ ભટ્ટ તેમજ સિનિયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ અને સુરેશભાઈ ગોસ્વામીનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ તકે રાજપુત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, માળીયા તાલુકા પ્રમુખ રવીરાજસિંહ જાડેજા અને રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા અને શહેરની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત હોદેદારોને શુભકામનાઓ પાઠવી હતી.






Latest News