મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી તા.૩૦ ના નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં આગામી તા.૩૦ ના નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ યોજાશે

મોરબીના જાણીતા તબીબ ડોકટર હસ્તીબેન મહેતા અને તેમની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દાતાઓનો આર્થિક સહયોગ મેળવીને મેડીકલ કેમ્પો યોજવામાં આવી રહ્યા છે જેના અનુસંધાને આગામી તારીખ ૩૦-૧ નાં શિવ શક્તિ,લાતી પ્લોટ શેરી નંબર ૨/૩ મોરબી ખાતે બિપીનભાઈ વ્યાસ અને કાઉન્સિલર પ્રભુભાઈ ભૂત(પાલીકા કાઉન્સીલર)નાં સૌજન્યથી ડો.હસ્તીબેન મહેતાનાં અધ્યક્ષ સ્થાને ૭૨ માં એકદિવસીય નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેનો લાભ લેવા મોરબીવાસીઓને જાહેર અનુરોધ કરવામાં આવેલ છે સાથે દાતાઓનાં સહયોગથી જરૂરતમંદ દર્દીઓને ડાયાબીટીસ તેમજ આંખના ટેસ્ટ  કરી આપવામાં આવશે.તેમજ ત્રણ દિવસની દવા પણ નિ:શુલ્ક આપવામાં આવશે.ઉલેખનિય છે કે મોરબીનાં સેવાભાવી તબીબ ડો.હસ્તીબેન મહેતા અને તેમની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે મોરબીમાં દાતાઓનો સહયોગ મેળવીને જુદા જુદા સ્થળોએ આ પ્રકારે નિ:શુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પના આયોજન કરવામાં આવી રહ્યા છે.






Latest News