મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં ગોકુલનગરમાં ભત્રીજીને માર મરનારા કાકા સામે ભાભીએ નોંધાવી ફરિયાદ


SHARE







મોરબીમાં ગોકુલનગરમાં ભત્રીજીને માર મરનારા કાકા સામે ભાભીએ નોંધાવી ફરિયાદ

મોરબીના શનાળા બાયપાસ રોડ પાસે આવેલ ગોકુલનગરમાં કાકાની સાથે રહેતી ભત્રીજીને તેના કાકા દ્વારા સામાન્ય બાબતે ઢીકાપાટુનો માર મારીને કાનમાં ઇજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભાભીએ તેના દિયરની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના ભાયાણી બગસરા ગામે હુડકો કોલોનીમાં રહેતા અને હાલમાં બ્લૂ લેક કારખાનાની ઓરડીમાં રહેતા મધુબેને વિનુભાઈ વાઘેલા જાતે દેવિપુજક (ઉંમર ૩૫) એ તેના દિયર નરેશભાઈ બાબુભાઇ વાઘેલા રહે, શનાળા બાયપાસ રોડ ગોકુલનગર વાળાની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓની દીકરી રીંકલને તેના કાકા નરેશભાઈ વાઘેલા દ્વારા સામાન્ય બાબતે માર મારવામાં આવ્યો હતો અને ડાબા કાનમાં જા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં મધુબેનની ફરિયાદ લઈને તેના દિયર નરેશભાઈ બાબુભાઇ વાઘેલાની સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મધુબેન વાઘેલાએ બીજા લગ્ન કરી લીધેલ હોય તેના રીંકલ સહિતના સંતાનો તેના કાકા સાથે રહેતા હતા અને રીંકલને તેના કાકા નરેશભાઈ વાઘેલા માર મારતા હતા જેથી પોલીસે હાલમાં મધુબેનનીફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News