મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેનાએ તિરંગાનું સન્માન જાળવ્યું


SHARE







મોરબીમાં ક્રાંતિકારી સેનાએ તિરંગાનું સન્માન જાળવ્યું

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા પતંગ પર પ્રતિબંધ મૂકવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા નક્કર કામ કરવામાં આવતું નથી ત્યારે ક્રાંતિકારી સેના મેદાનમાં આવી હતી અને મોરબીના તમામ સ્ટોલ અને હોલસેલના વેપારીને મળીને તિરંગાનું ગૌરવ સમજવીને જ્યાંજ્યાં પતંગ વેચતા હતા ત્યાંથી તેને લઈને યોગ્ય રીતે સન્માન સાથે તિરંગાવાળી પતંગોનો નિકાલ કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતું કેતિરંગા માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે અને આજે પણ સૈનિકો સહિત અનેક નામીઅનામી લોકો તિરંગા માટે બલિદાન આપે છે ત્યારે અધિકારી અને પ્રજા કેમ તિરંગાને ભૂલી જાય છે તેવા સમયે ક્રાંતિકારી સેના દ્રારા તિરંગાનું સન્માન જાળવવા માટેનો પ્રયાસ કરીને અન્યો લોકોને પણ તિરંગાનું સન્માન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.






Latest News