મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જીલ્લા પંચાયત બાંધકામ શાખાના ચેરમેને તેમના વતનમાં ઉતરાયણ નિમિતે બાળકોને મૌજ કરાવી


SHARE







મોરબીના જીલ્લા પંચાયત બાંધકામ શાખાના ચેરમેને તેમના વતનમાં ઉતરાયણ નિમિતે બાળકોને મૌજ કરાવી

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા તેમના વતન વાઘપર (પીલુડી) ગામે જરૂરીયાતમંદ પરિવારોના બાળકો સાથે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને પતંગ-દોરા અને ચીકી સહીતનો નાસ્તો આપીને બાળકોને ઉત્તરાયણની મોજ કરાવી હતી.

ઉતરાયણ પર્વની મોરબી શહેર અને જીલ્લામાં ઉજવણી કરવામાં આવી તે રીતે જ અહીંના સેવાભાવી તેમજ ભાજપના યુવા અગ્રણી અજયભાઇ લોરિયા દ્રારા તેમના વતન વાઘપર ગામે બાળકો સાથે મકરસંક્રાતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.વાઘપર ગામે અજયભાઇ લોરિયા દ્વારા બાળકો માટે પતંગ,ફીરકી, ચીકીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને બાળકો સાથે પતંગ ઉડાવીને ઉતરાયણ પર્વની  ઉજવણી કરવામાં આવી હતી.બાળકોએ પતંગ ઉડાવી તેમજ મમરાના લાડુ અને ચીકીની મોજ માણી ખુશી અનુભવી હતી.




Latest News