મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

ટંકારા આગ લાગતા ટ્રક બળીને ખાખ


SHARE







ટંકારા આગ લાગતા ટ્રક બળીને ખાખ

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા પાસે આવેલ રામદેવપીર મંદિર પાસેથી પસાર થતાં ટ્રક નંબર જીજે 3 એએક્સ ૫૩૧૯ માં કોઈ કારણોસર આગ લાગી હતી જેની પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી પાલિકાની ટિમ ઘટના સ્થળે પહોચી હતી અને ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી અને આ આગ ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે






Latest News