મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

મોરબીની બે દુકાનમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો


SHARE









મોરબીની બે દુકાનમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો

મોરબીના નગરદરવાજા ચોક પાસે આવેલ જુદી જુદી બે દુકાનમાં એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે પાયલ સિંગ સેન્ટર અને આબિદ એચ. અંદાણી નામની દુકાનમાંથી 36 કિલો શંકાસ્પદ ઘી નો જથ્થો અને પ્રીમિયમ ઓઇલના 10 ડબ્બા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 33,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દુકાનદાર  યાકુબભાઈ અબ્દુલભાઈ અંદાણી રહે. કાયાજી પ્લોટ રવાપર રોડ મોરબી અને આબિદભાઈ હુશેનભાઈ અંદાણી રહે. નાની બજાર મોરબી વાળાને પકડવામાં આવેલ છે અને બંને દુકાનમાંથી મળી આવેલ શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કરીને પોલીસ દ્વારા ફૂડ વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે.




Latest News