મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આજની કોરોનાના વધુ  ૭૮ પોઝિટિવ કેસ


SHARE







મોરબી જિલ્લામાં આજની કોરોનાના વધુ  ૭૮ પોઝિટિવ કેસ

મોરબી જિલ્લામાં આજની તારીખે નવા ૭૮ કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં મોરબી શહેરી વિસ્તારમાં ૪૫ અને ગ્રામ્યમાં ૨૦, વાંકાનેરમાં ૦૩ કેસ, હળવદમા ૦૩, ટંકારામાં ૦૭ આમ કુલ મળીને ૭૮ કેસ કોરોનાના આવેલ છે  પોઝિટિવ નોંધાયેલ છે.તેમજ આજની તારીખે  કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો ૩૭૭ જેટલા કોરોના એક્ટિવ કેસ હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગ ની યાદીમાં જણાવાયુ છે. તેમજ આજે ૧૬૪૫ વ્યક્તિના સેમ્પલ લેવાયેલ હતા જેમાથી ૭૮ કેસ આવેલ છે






Latest News