મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે અતિ દુર્લભ બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડી મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે અવની સોસાયટીના રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને ડબલ રકમનો દંડ-બે વર્ષની સજા મોરબી જિલ્લામાં છ જગ્યાએ યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૫૭ બોટલ રક્ત એકત્રિત કરાયું મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં દબાણો દૂર કરવા-જમીનની માપણી સહિતના પ્રશ્નો મંત્રીની સમક્ષ રજૂ કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબીના લાલપર પાસે ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતાં નાસભાગ ટંકારાના લતીપર પાસે વાહન અકસ્માત, બે યુવાન રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતાં નાસભાગ


SHARE





મોરબીના લાલપર પાસે ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતાં નાસભાગ

મોરબીના લાલપર ગામ પાસે અર્બન ડાયમોલ્ડ નજીક ટીસીની બાજુમાંથી નીકળતી ગેસ પાઈપ લાઈનમાં કોઈ કારણોસર લીકેજ થયું હતું અને આગ ફાટી નીકળતા હતી જેથી આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો માર શરૂ કરવામાં આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. અને ગેસની પાઇપ લાઈનનો વાલ્વ બંધ કર્યો હતો ઉલેખનીય છે કે, ટીસીની બાજુમાં ગેસની લાઇનમાં આગ લાગી હોવાથી મોટી ઘટના બને તેવી શક્યતા હતી જો કે, ફાયર ટીમે સમયસર આગ કાબુમાં લઈ લેતા મોટી ઘટના સહેજમાં ટાળી ગયેલ છે




Latest News