મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ


SHARE





મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ

મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં પીઆઇ અધિકારીઓ સહિતના સ્ટાફની એસપી મુકેશ પટેલ દ્વારા નિમણૂક કરવામાં આવેલ છે અને હાલમાં પીઆઈ સહિત કુલ 6 કર્મચારીની આ શાખામાં નિમણુક કરાઇ છે.

મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં જે અધિકારી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલ છે તેમાં પીઆઈ ડી.વી. ખરાડી, પીએસઆઈ એચ.એન.ગઢવી તેમજ સંજયભાઈ લીમાભાઈ મૈયડ, જનકસિંહ બટુકભા પરમાર, ભરતભાઈ ગોરધનભાઈ ગોઢડીયા, સાગરકુમાર દેવાયતભાઈ મંઢ, ચિરાગસિંહ જસવંતસિંહ ગોહિલ અને ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા નો સમાવેશ થાય છે.




Latest News