મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ


SHARE





મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ કારખાના પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી હતી.હાલ આ મૃતક યુવાનનની ઓળખ થઈ શકી ન હોય પોલીસ દ્વારા તેનો ફોટો જાહેર કરીને મૃતક અંગે કોઈને માહિતી હોય તો જાણકારી આપવા માટે અપીલ કરવામાં આવી છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અકસ્માત મોત નંબર ૦૧૬૬/૨૦૨૬ માં મરણ જનાર અજાણ્યો પુરૂષ ઉમર વર્ષ આશરે ૩૦ થી ૩૫ વર્ષ કે જેણે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.તેની તા.૧૨-૯-૨૬ ના કલાક ૧૨:૧૫ વાગ્યા પહેલા કોઇપણ સમયે મોરબી તાલુકાના બેલા ગામની સીમ સ્માર્ટી ગૌડાઉન કારખાનાની બાજુમાં જાહેરમાં લાશ મળી આવતા બનાવ સ્થળે ઇન્કવેસ્ટ કાગળો કરી પોસ્ટમોર્ટમ માટે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે મોરબી સરકારી હોસ્પીટલના ડૉ.સાહેબે લાશનું પોસ્ટમોર્ટમ તા.૧૨-૯ ના પી.એમ. કરવામાં આવેલ છે જે અજાણી લાશની ઓળખ થયેલી ન હોય જો કોઇને આ બાબતે કોઇપણ પ્રકારની જાણકારી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (મો.63596 26066) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News