મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે નિવૃત આર્મીમેનનું કરાયું સન્માન


SHARE







મોરબીમાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે નિવૃત આર્મીમેનનું કરાયું સન્માન

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો દ્વારા દેશની સેનામાં રહીને ૧૭ વર્ષ સુધી સેવા કરીને કલ્પેશભાઈ આહીર સેનામાંથી નિવૃત થઈને તેમના નિવાસસ્થાને પરત જઇ રહ્યા હતા ત્યારે મોરબીમાં સબ જેલ પાસે મૂકવામાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે કલ્પેશભાઈ આહીરનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કલ્પેશભાઈ આહીરએ આપણા દેશના ફોજી તરીકે છત્રપતિ શિવાજી મહારાજને ફુલ હા કર્યા હતા ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કમલેશભાઈ બોરિચા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News