મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની જુદીજુદી કમિટીમાં કોને કયું ખાતું મળ્યું ?


SHARE







મોરબી પાલિકાની જુદીજુદી કમિટીમાં કોને કયું ખાતું મળ્યું ?

મોરબી પાલિકામાં કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈબાંધકામ સમિતિ ચેરમેન દેવાભાઈ અવાડિયાઅધર ટેક્સમાં ચેરમેન ગિરિરાજસિંહ સુખદેવસિંહ જાડેજાપરચેઇઝ કમિટી ચેરમેન પ્રભુભાઈ ભૂત, ગેરેજ સમિતિ ચેરમેન ભાવિક જારીયાહાઉસટેક્સ ચેરમેન શિતલબેન ચતુરભાઈ દેત્રોજારોશની કમિટી ચેરમેન માવજીભાઈ કંઝારીયાગાર્ડન સમિતિ ચેરમેન ગીતાબેન સારેશાટાઉન પ્લાનીંગ ચેરમેન પ્રકાશભાઈ ચબાડભૂગર્ભ ચેરમેન હનીફભાઈ મોવરપાણી પુરવઠા ચેરમેન બ્રિજેશભાઈ કુંભારવાડિયાસેનિટેશન ચેરમેન સીતાબા જાડેજાકંટ્રોલિંગ કમિટી ચેરમેન નરેન્દ્રભાઈ પરમારરૂલ્સ એન્ડ બાયલોઝ ચેરમેન ભાનુબેન નગવાડિયામુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ચેરમેન જસવંતીબેન શિરોહિયાહેલ્થ & હાઇઝીન કમિટી ચેરમેન આસિફભાઈ ઘાંચીએડવાઇઝરી કમિટી ચેરમેન ચુનિભાઈરમત ગમત ચેરમેન દિનેશભાઇ કૈલાસમાજ કલ્યાણ ચેરમેન જયંતીભાઈ ઘાટલીયામોક્ષધામ કમિટી ચેરમેન હર્ષદભાઈ કંઝારીયાઅમૃતયોજના કમિટી ચેરમેન મનસુખભાઇ બરાસરામહિલા પ્રવૃત્તિ સમિતિ ચેરમેન જસવંતીબેન સોનેગ્રાએનયુએમએલ કમિટી ચેરમેન કલ્પેશ રવેશિયાવાંચનલય પ્રવૃતિ ચેરમેન મમતાબેન ઠાકરપસંદગી સમિતિ ચેરમેન કેતન વિલપરા અને એનિમલ બર્ડ કમિટીમાં ચીફ ઓફિસરને ચેરમેન બનાવાયા છે.આ ઉપરાંત પાંજરાપોળમાં કેતન રાણપરારેલવેમાં રાજેશ રામાવતમોરબી એપીએમસીમાં જયંતિભાઈ વિડજામોરબી સિવિલમાં નિમિષાબેન ભીમાણીની નિમણૂક કરવામાં આવી છે 

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News