હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા મોરબી તાલુકા પોલીસે 10.38 લાખના 38 મોબાઈલ ફોન શોધીને લોકોને પરત કર્યા મોરબી શહેર યુવા, બક્ષીપંચ, મહિલા, કિસાન અને અનુ. જાતિ મોરચાના પ્રમુખ સહિતની આખી ટિમ જાહેર
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે 10.38 લાખના 38 મોબાઈલ ફોન શોધીને લોકોને પરત કર્યા


SHARE





મોરબી તાલુકા પોલીસે 10.38 લાખના 38 મોબાઈલ ફોન શોધીને લોકોને પરત કર્યા

તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન માટે અરજી લઈને પોલીસ દ્વારા કેર પોર્ટલમાં એન્ટ્રી કરવામાં આવે છે ત્યારબાદ તેના ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવતું હોય છે દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 38 જેટલા લોકોના મોબાઇલ ફોન ખોવાયેલા અને ચોરાયેલા હતા તેના માટે અરજી આપવામાં આવી હતી અને તેને શોધવા માટે થઈને કેર પોર્ટલનો ઉપયોગ કરીને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન પોલીસે 38 મોબાઈલ ફોન જેની કિંમત 10.38 લાખ રૂપિયા થાય છે તે શોધી કાઢ્યા હતા અને મોરબીના ડીવાયએસપી જે.એમ.આલ તથા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયાની હાજરીમાં મોબાઇલ ફોન મૂળ માલિકોને શોધીને પાછા આપવામાં આવેલ છે.




Latest News