વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્નના ખરીદ-વેચાણ ઉપર મૂકાયો પ્રતિબંધ


SHARE











મોરબીમાં ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્નના ખરીદ-વેચાણ ઉપર મૂકાયો પ્રતિબંધ

ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચરચાઇનીઝ તુક્કલચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે. આ ચાઇનીઝ તુક્કલમાં હલકી ગુણવત્તાના સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. આ ઉપરાંત સળગતું તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપત્તિને નુકશાન થાય છે. માટે જિલ્લામા તા.૨૫/૧ સુધી ચાઇનીઝ લોન્ચરચાઇનીઝ તુક્કલચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદનવેચાણ અને ઉડાવવા ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી. પટેલે પ્રતિબંધ મૂક્યો છે.

જાહેરનામા અનુસાર કોઇપણ વ્યક્તિના જાહેર રસ્તા ઉપર પતંગ ઉડાવવા પરહાથમાં લાંબા ઝંડાવાંસના બાંબુઓવાંસની પટ્ટીઓધાતુનાં તારનાં લંગર કે વાંસ વિગેરેની મદદથી કપાયેલ પતંગો કે દોરા મેળવવા પરટેલિફોન કે ઇલેક્ટ્રિકના તાર ઉપર લંગર કે દોરી નાખવા ઉપરજાનનું જોખમ થાય તે રીતે રસ્તા ઉપર કે ભયજનક ધાબા પર ચડીને પતંગ ઉડાવવા ઉપરઆમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા ઉપરઆમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા ઉપરપ્લાસ્ટિક-સિન્થેટીક મટીરીયલટોકસ્ટીક મટીરીયલલોખંડ પાઉડરકાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી-ચાઇનીઝ માંજાના પાકા દોરા તથા ચાઇનીઝ પ્લાસ્ટિકની બનાવટના ચાઇનીઝ દોરા તથા આયાતી દોરાનાં જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદવેચાણસંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાના પતંગ ઉડાવવા ઉપરચાઇનીઝ લોન્ચરચાઇનીઝ તુક્કલચાઇનીઝ લેન્ટર્નના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદવેચાણસંગ્રહ અને વપરાશ કે ઉપયોગ ઉપર કે ઉડાવવા ઉપર મનાઇ ફરમાવેલ છે.






Latest News