મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાંથી ૬ ગુનેગારો પાસા હેઠળ જેલ હવાલે કરાયા


SHARE











મોરબી જીલ્લામાંથી ૬ ગુનેગારો પાસા હેઠળ જેલ હવાલે કરાયા

મોરબી જીલ્લામાં જુદાજુદા પોલીસ મથકોમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા ૬ શખ્સોની સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતાની સાથે જ પોલીસે ૬ શખ્સોને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે

મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારીપ્રોહીબીશનચોરી વિગેરે  ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર રી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી અને તેને મંજૂર કરવામાં આવતા ૬ ગુનેગારોના પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યા હતા જે આરોપીઓને એલ.સી.બી.ને માર્ગદર્શન હેઠળ સ્ટાફે કામગીરી કરીને મોરબી સીટી એ ડિવીટંકારામાળીયા મીયાણામોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી પાસા વોરંટની બજવણી કરી હતી અને ૬ ગુનેગારને પાસા હેઠળ લાજપોર (સુરત)મધ્યસ્થ જેલ અમદાવાદ અને પોરબંદર જેલમાં મુકલી આપેલ છે જે આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે તેમાં સલીમ ઉર્ફ સલો જુસબભાઇ કટીયા રહે. મચ્છીપીઠશેરી નં-૨મોરબી, નીજામ જુસબભાઇ કટીયા રહે. મચ્છીપીઠ શેરી નં-૨મોરબી, ગૌતમ ઉર્ફ ગવો ટપુભાઇ ડાભી રહે. લાલપર પ્રિયા ગોલ્ડ સીરામીક મોરબી, રાકેશભાઇ દેવજીભાઇ મકવાણા રહે. મોરથરા તાલુકો થાનગઢ, ધમેન્દ્રસિંહ ઉર્ફે ધમો દિલુભા ઝાલા રહે. મેઘપર (ઝાલા) તાલુકો ટંકારા, જલ્પેશ ઉર્ફે જપો વિનોદભાઇ ખાખી રહે. મોટા દહીંસરા તાલુકો માળીયા મિ. અને ગૌતમ ટપુભાઇ ડાભી રહે. લાલપર પ્રિયા ગોલ્ડ સીરામીક મોરબી વાળાની સમાવેશ થાય છે






Latest News