મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું


SHARE







લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું

વિશ્વ પ્રકૃતિ દિવસ તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ જગદીશભાઈ ડી. કાવરના જન્મદિવસ નિમિતે તેમના અનુદાનથી શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે નિઃશુલ્ક ૧૦૦૦ રોપાઓનુ વિતરણ કરવામા આવ્યુ હતું આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ જગદીશભાઈ કાવર, પુર્વ પ્રમુખો અમરશીભાઈ અમૃતિયા, રમેશભાઈ રૂપાલા, ત્રિભોવનભાઈ ફુલતરિયા, અમિતભાઈ સુરાણી, કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી નાનજીભાઈ મોરડીયા, ખજાનચી મણીલાલ કાવર, ચંદુભાઈ કુંડારિયા, મહાદેવભાઈ ઉટવાડિયા, ચેતનભાઈ રાબડીયા, બાલુભાઈ પાંચોટીયા, રાજુભાઈ મણવર તેમજ પાસ્ટ સભ્યો મહાદેવભાઈ ચિખલીયા, જયેશભાઈ સંઘાણી જેવા સેવાભાવી સભ્યોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો તેમ સંસ્થાના સેક્રેટરી નાનજીભાઈ મોરડીયાએ જણાવ્યુ છે.






Latest News